Diskdigger ફોન માંથી ડીલીટ થયેલા ફોટો પાછા રિકવર કરવા માટેની પોપ્યુલર એપ

Diskdigger- ફોન માંથી ડીલીટ થયેલા ફોટો પાછા "રિકવર" કરવા માટેની પોપ્યુલર એપ 

મહત્વપૂર્ણ લિંક


Diskdigger- ફોન માંથી ડીલીટ થયેલા ફોટો પાછા "રિકવર" કરવા માટેની પોપ્યુલર એપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

ફોટો રીકવરી એપ, ડીલીટેડ વિડીયો રિકવરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે અહીં ક્લિક કરો


Diskdigger- ફોન માંથી ડીલીટ થયેલા ફોટો પાછા "રિકવર" કરવા માટેની પોપ્યુલર એપ


https://www.techvechpro.com/2022/02/Diskdigger-moile-app-dowanload-photo-app.html


Diskdigger- ફોન માંથી ડીલીટ થયેલા ફોટો પાછા "રિકવર" કરવા માટેની પોપ્યુલર એપ

તમામ મિત્રો માટે ઉપયોગી એપ્લિકેશન ઘણીવાર આપણા મોબાઈલ ફોન માં ઘણી ઉપયોગી વસ્તુ નકામી હોવાના કારણે પણ ડીલીટ કરતા હોય છે અમુક વસ્તુ ગયો છે પણ મુક્ત થવા માટે નકામા હોય છે જ્યારે નકામી વસ્તુ ડીલીટ કરી દેતા હોય છે તે સમયે ઉપયોગી વસ્તુ પણ ડીલીટ થઈ જતી હોય છે ખાસ આ બાબત ધ્યાન રાખવું ઘણી બધી બાબતો એવી હોય છે જે આપણે સામાન્ય સમજતા હોય છે પણ મૂકવાની વસ્તુ પાછું લેવા માટે ઘણા બધા રૂપિયા ખર્ચવા છતાં પણ પાછી મળતી નથી આવા સમયે શું કરવું જ ઉપાય શું કોને મળવું એક સરસ મજાની એપ્લીકેશન મૂકવામાં આવી છે બંને એપ્લિકેશન જુદી જુદી છે બંનેમાંથી કોઈ પણ એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને તમે તમારા ફોટા પાછા મેળવી શકો છો અહીંયા બધા ફોટા પાછા મળતા નથી ક્યારેક તમારી જોઈતો હોય તો તમે પાછો ના મળે એવું પણ બને આ એપ્લિકેશન ફક્ત અને ફક્ત જાણકારી માટે મુકવામાં આવે છે તમારા ફોટા પાછા મળશે ત્રીપલ કેટલા પાછા મળશે તેની કોઈ ખાતરી આપવામાં આવતી નથી આવી ઉપયોગી માહિતી અમારા પ્રોજેક્ટર સત્ર whatsapp ગ્રુપમાં મૂકતા હોઈએ છીએ જો તમે તમારા મોબાઇલમાં whatsapp માં પ્રોજેક્ટર સત્ર whatsapp ગ્રુપમાં જોડાયેલા ના હોય તો આજે જોડાઈ જવા માટે વિનંતી કરી રહ્યા છીએ તમારા મોબાઇલમાં જે ઘણા બધા ફોટા સાથે વિડીયો હોય છે વિડીયોની રિકવરી કરવાની એપ્લિકેશન ઘણી બધી વાત તમે કોમેન્ટ કરીને માગતા હોય છે પણ આપી શકતા નથી એ જોઈએ તમે વિડિયો ના રિકવર કરવાની એપ્લિકેશન પર મૂકવામાં આવી છે પોતાની સાથે સાથે તમે વિડિયો પણ પાછા મેળવી શકો છો તે માટેની એપ્લિકેશન મુકી દેવામાં આવી છે તેનો ઉપયોગ કરી શકો છો બંને એપ્લિકેશન પોતપોતાની રીતે સાચી છે તમારી પાસે કેટલા ફોટા પાછા આવશે તેની ખાતરી આપી શકતા નથી તમે જ્યારે જ્યારે આવી એપ્લિકેશનનો ઉપયોગ કરો ત્યારે તમારા મોબાઇલની સપોર્ટ કરે છે કે કેમ કેવી રીતે ઉપયોગ કરવો તે ના વિડીયો પણ તમારી જોઈ લેવા જોઈએ જોઈએ અને તે મુજબની કામગીરી કરો છો તમારી કોઈ મુશ્કેલી રહેતી નથી અહીં આપેલી બધી એપ્લિકેશનનો ખરેખર ઉપયોગી છે લોકપ્રિય થાય છે એટલા માટે મૂકવામાં આવી છે આવી એપ્લિકેશન તમે અને તમારા મિત્રો સુધી પહોંચાડજો અને અન્ય મિત્રોને પણ જાણ કરજો એકવાર મોબાઈલ માંથી ફોટા ડીલીટ થઈ ગયા હોય તો પાછા લાવી શકાય છે અને તેનો ઉપયોગ પણ કરી શકાય છે અને તેને મોબાઈલ માં પાછા રીસ્ટોર પણ કરી શકાય છે તમને જ્યારે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો ને જે ફોટા દેખાતા હોય તેની રિસ્ટોર કરવા પડે છે ઇન્સ્ટોલ કરો તો જ મોબાઇલ મળશે થતા હોય છે અને તે મોબાઇલ મળશે નહીં આવીએ બુક એપ્લિકેશન વધુમાં વધુ મિત્રો સુધી પહોંચે અને વધુમાં વધુ મિત્રો સુધી આવી માહિતી પહોંચી તે માટે પ્રયત્નો કરી રહ્યા છીએ 

Diskdigger- ફોન માંથી ડીલીટ થયેલા ફોટો પાછા "રિકવર" કરવા માટેની પોપ્યુલર એપ


સૌ મિત્રો માટે જાણકારી મહત્વની ઉપયોગી માહિતી તમારા મોબાઈલમાંથી ડીલીટ થયેલા ફોટા પાછા બનાવવા માટે ફોટા એકવાર આ મોબાઈલ માંથી ડીલીટ થઈ ગયા હોય તો ક્યારેય પાછા આવી એવા મનમાં હોય તે પરમ કાઢી નાખજો હવે તમે તમારા મોબાઈલમાંથી ડીલીટ થયેલા ફોટા પાછા મેળવી શકો છો તમારા મોબાઇલમાં જે જે ઇમેજ હોય એ તમામ તમામ ઇઝ તમે જ ડીલીટ કરી દીધી હોય તે પાછી મેળવી શકું છું તમે એકવાર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો અને સર્ચ કરશો ત્યારે તમને ખબર પડશે તમારા મોબાઇલમાં ત્યાં સુધીમાં કેટલા ફોટા ડાઉનલોડ થયા હતા એટલે ફોટા તમે ડીલીટ કર્યા છે તેવી માહિતી મેળવી શકાય છે આવી ઉપયોગી એપ્લિકેશન ડીલીટ થયેલા ફોટા પાછા લાવવા ની એપ્લિકેશન વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવો પ્રયત્ન કરજો 

Diskdigger- ફોન માંથી ડીલીટ થયેલા ફોટો પાછા "રિકવર" કરવા માટેની પોપ્યુલર એપ

Diskdigger ફોન માંથી ડીલીટ થયેલા ફોટો પાછા રિકવર કરવા માટેની પોપ્યુલર એપ Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR