18 વર્ષ થી વધુ વયના તમામ વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન 28 એપ્રિલથી શરૂ થશે.

 18 વર્ષ થી વધુ વયના તમામ વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન 28 એપ્રિલથી શરૂ થશે.


વેક્સિન ના રજિસ્ટ્રેશન માટે ના સ્ટેપ નીચે મુજબ છે. 

મહત્વપૂર્ણ લિંક


વેક્સિન ના રજિસ્ટ્રેશનની વેબસાઈટ માટે અહીં ક્લિક કરો. ્
આ લિંક ઓપન કરી રજિસ્ટ્રેશન પોટૅલ પર જઈ રજિસ્ટ્રેશન નો વિકલ્પ પસંદ કરો.


2) તમારો મોબાઈલ નંબર આપીને ગેટ OTP પર ક્લિક કરો.


3) તમારા મોબાઈલ નંબર પર OTP આવશે, જે 180 સેકન્ડમાં સબમિટ કરવાનો રહેશે.


4) OTP સબમિટ કરતા જ નવું પેજ ખુલશે, જેમાં તમારી વિગતો ભરવાની રહેશે.


5) ફોટો આઇડી માટે આધાર ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, પેન્શન પાસબુક, એનપીઆર સ્માર્ટ કાર્ડ કે વોટર આઇડી પણ માન્ય રહેશે.


6) તેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી આઇડી નંબર આપો.


7) નામ, જાતિ, જન્મ તારીખ જણાવવાની રહેશે.


8) ત્યારબાદ નજીકનું કોવિડ વેક્સિનેશન સેન્ટર પસંદ કરવાનો વિકલ્પ મળશે.


9) સેન્ટર સિલેક્ટ કર્યા બાદ તમને અનુકૂળ સમય નો સ્લોટ પસંદ કરી શકો છો.


https://www.techvechpro.com/2021/04/corona-rasi-.html

18 વર્ષ થી વધુ વયના તમામ વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન 28 એપ્રિલથી શરૂ થશે.


18 વર્ષ થી વધુ વયના તમામ વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન 28 એપ્રિલથી શરૂ થશે. Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR