નિદાન કસોટીમાં વિદ્યાર્થીઓ દ્વારા મેળવેલ ગુણ અધ્યયન નિષ્પત્તિ સાથે મુકાઈ ગયા

 નિદાન કસોટીમાં વિદ્યાર્થીઓ દ્વારા મેળવેલ ગુણ અધ્યયન નિષ્પત્તિ સાથે મુકાઈ ગયા..


મહત્વપૂર્ણ લિંક.


સત્રાંત નિદાન કસોટી આધારિત સ્કૂલ રિપોર્ટ કાર્ડ બાબત: GCERT નો  લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો




રિપોર્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


રિપોર્ટ ડાઉનલોડ સ્ટેપ જોવા માટે અહીં ક્લિક કરો.


SAT રિપોર્ટ અનુસાર કાર્ડ વિડીયો અહીંથી જુઓ



નિદાન કસોટીમાં વિદ્યાર્થીઓ દ્વારા મેળવેલ ગુણ અધ્યયન નિષ્પત્તિ સાથે મુકાઈ ગયા..


https://www.techvechpro.com/2021/04/blog-post_55.html




 તાજેતર માં લેવાયેલ નિદાન કસોટી નાં વિદ્યાર્થી પ્રમાણે ગુણ ઑનલાઇન મુકાઈ ગયા છે..

  વિદ્યાર્થી પ્રમાણે કેટલા ગુણ પ્રાપ્ત કર્યા છે ને કઈ અધ્યયન નિષ્પત્તિ માં કેટલા ગુણ પ્રાપ્ત કર્યા છે તે જોઈ શકશો..

 વિદ્યાર્થી પ્રમાણે ગુણ અને અધ્યયન નિષ્પત્તિ સાથે ગુણ ની એક્સેલ સીટ અને pdf download કરી પ્રિન્ટ કરી શકશો જેથી નિદાન કાર્ય કરી શકશો...

કેવી રીતે ડાઉનલોડ કરશો તેની સ્ટેપ પ્રમાણે સંપૂર્ણ સમજ નીચેની લીંક પર ક્લિક કરી મેળવી શકશો.

https://www.techvechpro.com/2021/04/blog-post_55.html


રિપોર્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


તમારા મિત્રો ને શેર કરો.



પ્રાથમિક શાળાઓમાં પ્રથમ સત્ર બાળકો એક એવી પ્રગતી કરી છે તે જાણવા માટે તથા બાળકોમાં કઇ કચાસ રહી ગયેલ છે તે જાણવા માટે શિક્ષણ વિભાગ દ્વારા નિદાન કસોટી આયોજન કરી તેના પેપર લેવામાં આવે છે કસોટી ની ખાસિયત છે કે આ પરિણામમાં ગણવાના નથી આ નિદાન કસોટી ફક્ત એટલા માટે લેવામાં આવેલ છે કે બાળકમાં કોઈ કચાશ રહી ગઈ છે બાળકો ઓનલાઇન ઘરે બેઠા કેટલું શીખી શકે છે તે જાણવાનો પ્રયત્ન છે માટે આનો ઉપચારાત્મક કરી શકાય કે બાળક વાવેતર કરી શકાય કે બાળક કેવી રીતે શીખે છે તે માટેનું ખાસ લીધું છે



નિદાન કસોટી ના ગુણ ઓનલાઇન મુકાઈ ગયેલ છે તેમનું તમારા વગર ના જેટલા બાળકો હશે તે બાળકોની સામે બાળક દીઠ તમામ નિષ્પત્તિઓ કઈ નિષ્પત્તિ માં કેટલા ગુણ મેળવેલા છે તમામ વિગતો અહીં આ રિપોર્ટમાં જોઈ શકાય છે ત્યાર બાદ રિપોર્ટ ડાઉનલોડ કર્યા પછી તે ઇન્ડિકેટર મુજબ એ બાળકે કઈ નિષ્પત્તિ માં કેટલા ગુણ મેળવ્યા છે તેના ઉપરથી તેની કચાસ જાણી શકાશે અને 50 જાણ્યા બાદ તેનો ઉપચારાત્મક કરી શકાય છે આનું કે તું નિદાન બાદ ઉપચારાત્મક નો છે







નિદાન કસોટીમાં વિદ્યાર્થીઓ દ્વારા મેળવેલ ગુણ અધ્યયન નિષ્પત્તિ સાથે મુકાઈ ગયા


નિદાન કસોટીમાં વિદ્યાર્થીઓ દ્વારા મેળવેલ ગુણ અધ્યયન નિષ્પત્તિ સાથે મુકાઈ ગયા Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR