કોવિડ - 19 ની પરિસ્થિતિને ધ્યાને રાખી આધારની કામગીરી બાબત મહત્વપૂર્ણ લેટર વાંચવા લાયક .

કોવિડ - 19 ની પરિસ્થિતિને ધ્યાને રાખી આધારની કામગીરી બાબત મહત્વપૂર્ણ લેટર વાંચવા લાયક .


મહત્વપૂર્ણ લિંક.


પરિપત્ર વાંચવા માટે અહીં ક્લિક કરો.
https://www.techvechpro.com/2021/04/adhar-.htmlવિષય : coVID - 19 ની પરિસ્થિતિને ધ્યાને રાખી આધારની કામગીરી બાબત . ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે . શૈક્ષણિક વર્ષ : ૨૦૨૧-૨૨ દરમિયાન ગુજરાત રાજ્યની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના આધાર એનરોલમેન્ટ અને ફરજિયાત બાયોમેટ્રીક અપડેશનની કામગીરી શરૂ કરવામાં આવેલ છે . પરંતુ હાલની ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખી સરકારશ્રીના આદેશ મુજબ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવેલ છે . જેથી શાળાઓમાં વિદ્યાર્થીઓને બોલાવવાના થતા નથી આવી પરિસ્થિતિમાં અન્ય સુચના ન મળે ત્યાં સુધી આધાર એનરોલમેન્ટ અને અપડેશનની પ્રક્રિયા સ્થગીત કરવા જણાવવામાં આવે છે . અત્રેની કચેરીના તા .૨૩ / 03 / ૨૦૨૧ ના પત્રની સુચના મુજબ વિદ્યાર્થી સિવાય ગામના અન્ય રહેવાસીઓના મોબાઇલ નંબર આધાર સાથે લીંક કરવાની કામગીરી શરૂ કરવા સુચના આપવામાં આવેલ હતી . તે મુજબ વિદ્યાર્થી સિવાયના અન્ય રહેવાસીઓ માટે આધાર સાથે મોબાઇલ નંબર લીંક કરવાની પ્રક્રિયા ચાલુ રાખવા જણાવવામાં આવે છે . આ કામગીરી દરમ્યાન સરકારશ્રીના COVID - 19 અંતર્ગતની સુચનાઓનુ / ધારાધોરણોનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે . આ કામગીરીમાં રોજે રોજ પુરતા પ્રમાણમાં આધાર લીંક કરવાની પુર્ણ થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે . અને થયેલ કામગીરીનો રોજેરોજ દૈનીક રીપોર્ટ અત્રેની કચેરીએ મોકલી આપવાનો રહેશે . નોધ : - ( ૧ ) COVID - 49 ની ગાઇડ લાઇનને ધ્યાને લઇ કામગીરી કરવાની રહેશે .


કોવિડ - 19 ની પરિસ્થિતિને ધ્યાને રાખી આધારની કામગીરી બાબત મહત્વપૂર્ણ લેટર વાંચવા લાયક .
કોવિડ - 19 ની પરિસ્થિતિને ધ્યાને રાખી આધારની કામગીરી બાબત મહત્વપૂર્ણ લેટર વાંચવા લાયક . Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR