કર્મચારીઓ માટે ઉપયોગી માહિતી અને માર્ગદર્શન માટે અહીં વિવિધ પ્રકારના સમાચાર 01 અંગે ખાસ લિંક

કર્મચારીઓ માટે ઉપયોગી માહિતી અને માર્ગદર્શન માટે અહીં વિવિધ પ્રકારના સમાચાર અંગે ખાસ લિંક 


મહત્વપૂર્ણ લિંક

સ્કૂલ ઓફ એક્સિલન્સ શાળાઓની ખાલી જગ્યાઓની માહિતી બાબત પ્રમાણપત્ર આપવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 
કર્મચારીઓ માટે ઉપયોગી માહિતી અને માર્ગદર્શન માટે અહીં વિવિધ પ્રકારના સમાચાર અંગે ખાસ લિંક કર્મચારીઓ માટે ઉપયોગી માહિતી અને માર્ગદર્શન માટે અહીં વિવિધ પ્રકારના સમાચાર અંગે ખાસ લિંક ગુજરાત રાજ્યમાં ગુજરાત સરકારમાં જુદા જુદા કર્મચારીઓ પોતાની ફરજ બજાવતા હોય છે સરકારી નોકરી કરતા તમામ મિત્રો માટે ખાસ ઉપયોગી બની તેવા જુદા જુદા સમાચાર અને જુદા જુદા મહત્વપૂર્ણ પરિપત્રોને સારી સારી બાબતો કે જે તેમને કર્મચારીનો ઉપયોગી થાય તેવી ઘણી બધી ઉપયોગી બાબતો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકવામાં આવે છે જે કર્મચારી મિત્રો નથી જોડાયા અથવા તો તમારી નજીકમાં તમારી આસપાસ તમારી સાથે કોઈ અપડાઉન કરતા હોય એવા સરકાર કર્મચારી હોય અને પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં નથી જોડાયા તેવા તમામ મિત્રોને તમે જાણ કરી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાશો જેથી કરીને કર્મચારી મિત્રોને ઉપયોગી થાય તેવી તમામ પ્રકારની માહિતી તેમાંથી મળી રહે અને આવી ઉપયોગી માહિતી એમને તમામ મિત્રોને મદદરૂપ થવા માટે સંકલન કરી ચૂંટણીને લગતી જુદી જુદી માહિતી પગાર ને લગતી જુદી જુદી માહિતી કર્મચારીઓની રજાઓને લગતા જુદા જુદા લાભોની જુદી જુદી માહિતી ખાસ કરીને પ્રાથમિક શાળાના શિક્ષકો માટે પણ ઉપયોગી થાય તેવી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકવામાં આવે છે જે મિત્રો હજુ સુધી નથી જોડાયા તેવા મિત્રો સુધી માહિતી મોકલજો અને પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવાની સલાહ આપી શકો છો તમારી નજીકમાં જે જે કર્મચારી મિત્રો ચૂંટણીની ફરજમાં નિભાવવા માટે સંકળાયેલા હોય અથવા તો અન્ય કોઈ સમાચાર મેળવવા માંગતા હોય દરરોજ તમારા ઘરમાં છાપું આવતું હોય પણ તેના ખૂબ જ બધા પાના તમે ચોકસાઈથી વાંચી શકતા નથી તો ક્યારેક એવા સમાચાર આવી જાય કે જે તમારે ખરેખર ઉપયોગી હોય તો તેવા અન્ય સમાચારો પણ અમે પ્રોજેક્ટ 3003 whatsapp ગ્રુપમાં મુકવાનો પ્રયત્ન કરશો તો કાયમ માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટે અમે વિનંતી કરીએ છીએ


કર્મચારીઓ માટે ઉપયોગી માહિતી અને માર્ગદર્શન માટે અહીં વિવિધ પ્રકારના સમાચાર અંગે ખાસ લિંક 
કર્મચારીઓ માટે ઉપયોગી માહિતી અને માર્ગદર્શન માટે અહીં વિવિધ પ્રકારના સમાચાર 01 અંગે ખાસ લિંક Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR