તમને ખબર છે દિવસમાં તમારા બાળકો અથવા તમે કેટલા કલાક મોબાઈલ વાપરો છો ? આ એપ્લિકેશન કહી દેશે

 તમને ખબર છે દિવસમાં તમારા બાળકો અથવા તમે કેટલા કલાક મોબાઈલ વાપરો છો ? આ એપ્લિકેશન કહી દેશે 


મહત્વપૂર્ણ લિંક


કેટલા કલાક મોબાઈલ વાપરો છો તે જાણવા માટે ઉપયોગી એપ્લિકેશન માટે અહીં ક્લિક કરો

તમને ખબર છે દિવસમાં તમારા બાળકો અથવા તમે કેટલા કલાક મોબાઈલ વાપરો છો ? આ એપ્લિકેશન કહી દેશે 


https://www.techvechpro.com/2022/05/Mobile-ketlo-use-karyote-janva-mate-app.html



તમને ખબર છે દિવસમાં તમારા બાળકો અથવા તમે કેટલા કલાક મોબાઈલ વાપરો છો ? આ એપ્લિકેશન કહી દેશે 


જે લોકો આખો દિવસ મોબાઈલ સામે કામ કરતા હોય તો મોબાઈલનો ઉપયોગ કરતા હોય તેવા માટે આ સરસ મજાની એપ્લીકેશન અહી મુકી દેવામાં આવી છે આ એપ્લિકેશનની મદદથી તમે દિવસમાં કેટલો સમય તમારો મોબાઇલ ઉપયોગ કરો છો તે જાણી શકાય છે અમુક વાર મોબાઇલને વધુ પડતા ઉપયોગના કારણે આંખો નું જોખમ થતું હોય છે અને આંખોની બીમારીઓ પણ થતી હોય છે અને ઘણા બધા સમયનો બગાડ પણ થતો હોય છે અમુક વાર લોકોને મોબાઈલ પર કામ કરવાની ફરજ પડતી હોય છે ને મોબાઈલ ઉપર ઘણું બધું કામ કરવું પડતું હોય છે તેવા સમયે આ એપ્લિકેશન ખૂબ જ ઉપયોગી થશે તમે વધુમાં વધુ કેટલો ટાઈમ મોબાઈલનો ઉપયોગ કરો છો તમારી આંખો સામે મોબાઇલની સ્ક્રીન ચાલુ રહે છે તેના માટે એપ્લિકેશન ખૂબ જ ઉપયોગી છે અમુક લોકો મોબાઈલ વધુ પડતો ઉપયોગ કરવાના હોવાના કારણે અપલોડ કરી દેતા હોય છે અથવા તો લક્ષ્મણ કરી દેતા હોય છે અથવા તો અમુક લોકોને ખાસ તેનું બ્રાઈટનેસ ઘટાડવી દેતા જ હોય છે ના કારણે મોબાઈલ નું રજવાડું રહીને કોલ નુકસાન પહોંચતું નથી માટે તેવા તમામ લોકો માટે ઉપયોગી એપ્લિકેશન છે તમે દરરોજ દરરોજ તમારો મોબાઇલ કેટલો સમય ઉપયોગ કરી રહ્યા છો તે જાણી શકાય છે તમારા મોબાઇલમાં નાના બાળકો ગેમ પણ રમતા જ બાળકો જ્યારે ગેમ રમતા હોય છે ત્યારે એટલા બધા ઉઠી ગયા હોય છે કે તેમને તેનું ભાન પણ નથી રહેતું કે તેમને કેટલો સમય મોબાઈલનો ઉપયોગ કરે છે અને મોબાઈલમાં ગેમ રમવાથી એટલું બધું ધ્યાન રાખવું પડતું હોય છે કે આખો તેમાંથી હટાવી નથી શકતા અને જેના કારણે ઘણું બધું મોટું નુકસાન થવાની શક્યતાઓ રહેલી વચે થતી વાતો તમામે તમામ મિત્રો માટે ઉપયોગી એપ્લિકેશન છે તમે જ્યારે બાળકોને મોબાઈલનો ઉપયોગ કરવા આપો છો પછી કેટલો ટાઈમ ઉપયોગ કર્યો તમે કામમાં વ્યસ્તતાના કારણે જાણી શકતા નથી પણ આ એપ્લિકેશન ના કારણે તમે તમારા બાળકને કે જેટલો ટાઇમ મોબાઈલનો ઉપયોગ કર્યો છે તે તમે જાતે જાણી શકશો અને તેનો ઘણો ફાયદો પણ થશે બાળકો જ્યારે મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે ત્યારે તે તેનો સમય જાણી નથી શકતા વેકેશનની વેચી તેના કારણે તમે બાળક કેટલો ટાઈમ મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે તેમના આંખોની સામે કેટલો ટાઈમ સ્ક્રીન રહેલી છે તે જાણી શકાતું હોય છે માટે આવી ઉપયોગી એપ્લિકેશન વધુમાં વધુ લોકો સુધી પહોંચે અત્યારે ઓનલાઇન શિક્ષણ વધુ ભાર મુકાય છે મોટાભાગના ટ્યુશનના શિક્ષકો પણ હવે ઓનલાઈન ક્લાસ ચલાવતા હોય છે ભારત દેશમાં મોટા બાળકોની ઓનલાઇન ને ઓનલાઇન ભણતા હોય છે કોઈ દૂરના સ્થળે ટ્યુશન રાખવો હોય તો તેનું ઓનલાઇન શિક્ષણકાર્ય બેટા મેળવવા માટે મોબાઇલની સ્ક્રીન અથવા તો ટીવી સ્ક્રીન અથવા તો લેપટોપ માં ભણવાનું થતું હોય છે અને જેના કારણે આંખો નું જોખમ વધી જતું હોય છે માટે આવા તમામ મિત્રો માટે સરખા આંખો ની સાચવણી માટે અને મોબાઈલ કેટલો ટાઈમ ઉપયોગ કરવો છે તે જણાવવા માટે આવી ખૂબ જ ઉપયોગી એપ્લિકેશન મુકી દેવામાં આવી છે આ એપ્લિકેશનની મદદથી તમામે તમામ મિત્રો મોબાઇલ નો કેટલો સમય ઉપયોગ કરી રહ્યા છે તે જાણી શકશે પરિવારના સભ્યોના મોબાઈલ માં પણ તમે જાણી શકશો તમારા સગા સંબંધી મોબાઇલ ઉપયોગ કરે છે તેમના મોબાઇલમાં જ આવી એપ્લિકેશન હશે તો એ પણ જાણી શકાશે જે મિત્રોને ખરેખર આપની તકલીફને ડોક્ટર દ્વારા મોબાઈલનો ઉપયોગ ન કરવાની સૂચના આપેલી હોય તો તેવા તમામે તમામ મિત્રો અથવા તો મર્યાદિત સમય મર્યાદામાં ઉપયોગ કરવા માટે પણ આ એપ્લિકેશન ખૂબ જ ઉપયોગી હોવાથી તમામે તમામ મિત્રો સુધી આવી એપ્લિકેશન પહોંચી અને લોકોને જાણકારી મળે કે આવી એપ્લિકેશનની મદદથી આપણે એ પણ જાણી શકે છે કે મોબાઈલ નો કેટલો ટાઈમ ઉપયોગ કર્યો છે ઉપયોગી માહિતી અને મિત્રો સુધી પહોંચી વધુ લોકો શું થયું મળી તે માટે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી જોઈએ ની જરૂર પડે બાદ તેને દૂર પણ કરી શકાય છે અમારા દ્વારા લોકોને ભૂલી ગયો થાય તેવી માહિતી પ્રોજેક્ટ મૂકતા હોઈએ છીએ લોકોને ઉપયોગી થાય તો જાણકારી મળે ઓનલાઇન માહિતી મળી તે માટે મેળવી પ્રોજેક્ટ whatsapp ગ્રુપ બનાવ્યું છે તેને જુદી જુદી શૈક્ષણિક માહિતીની સાથે સાથે ઉપયોગી માહિતી પણ મૂકતા હોઈએ છીએ તો જો તમે પ્રથમ સત્ર whatsapp ગ્રુપમાં જોડાયેલા હોય તે જોડાઈ જવા માટે વિનંતી કરી રહ્યા છીએ તમે કેટલો સમય મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છો તમારા પરિવારના સભ્યો મોબાઈલ નો કેટલો ટાઈમ ઉપયોગ કરે છે આ તમામે તમામ વિગતો ફક્ત એક જ એપ્લીકેશન થી તમે જોઈ શકતા હોવાથી આવી ઉપયોગી માહિતી અને મિત્રો સુધી પણ મોકલવા માટે વિનંતી કરી રહ્યા છીએ 

તમને ખબર છે દિવસમાં તમારા બાળકો અથવા તમે કેટલા કલાક મોબાઈલ વાપરો છો ? આ એપ્લિકેશન કહી દેશે 

તમને ખબર છે દિવસમાં તમારા બાળકો અથવા તમે કેટલા કલાક મોબાઈલ વાપરો છો ? આ એપ્લિકેશન કહી દેશે Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR