માત્ર ગાડી નંબર નાખી જાણો તે માલિકની માહિતી એમ પરિવહન એપ્લિકેશન ડાઉનલોડ કરો

 માત્ર ગાડી નંબર નાખી જાણો તે માલિકની માહિતી એમ પરિવહન એપ્લિકેશન ડાઉનલોડ કરો

વાહન હોય તો આ એક App કરી લો ડાઉનલોડ, ઘરેબેઠા થશે ઘણા કામ.RTO ના કોઈ કામ માટે ધક્કો નહિ ખાવો પડેમહત્વપૂર્ણ લિંક

એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો 


માત્ર ગાડી નંબર નાખી જાણો તે માલિકની માહિતી એમ પરિવહન એપ્લિકેશન ડાઉનલોડ કરો


 ગાડી માલિકના નામ સરનામાં

 ગાડીનું મોડેલ, ચેસીસ નંબર

 વીમા પોલિસીની વગતો

 ક્યાં વર્ષની ગાડી છે.

 વાહનનો કલાસ, તથા ફ્યુલનો પ્રકાર
માત્ર ગાડી નંબર નાખી જાણો તે માલિકની માહિતી એમ પરિવહન એપ્લિકેશન ડાઉનલોડ કરો


https://www.techvechpro.com/2021/09/mparivahan-application-download.htmlમાત્ર ગાડી નંબર નાખી જાણો તે માલિકની માહિતી એમ પરિવહન એપ્લિકેશન ડાઉનલોડ કરો


તમામ મિત્રો માટે મહત્વની જાણકારી મોટાભાગના લોકો હાલ વાહન વ્યવહાર સાથે જોડાયેલા હોય છે અને પોતાના પણ વાહનો હતા જ હોય છે જે મિત્રો પાસે પોતાનું હોય તો તમામ દરેક મિત્રોએ અહીં આપેલી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવા વિનંતી છે એપ્લિકેશનમાં તમારા વાળની બધી વિગતો એડ કરી દેવું જેથી ભવિષ્યમાં તેનો ઉપયોગ કરી શકાય તમારા વાહન નહીં વિગતો ચેચીસ નંબર એન્જિન નંબર તમારો વાહનો નંબર વગેરે જેવી વિગતો એડ કર્યા પછી એને ભવિષ્યમાં ઉપયોગ કરી શકાશે આ તો વાત રહી પોતાના વાહનો પણ એક સમયે એવું હોઈ શકે કે તમારે કોઈ નું વાહન પડી છે પણ તમારે તેમની વિગત જોઈએ છીએ તો પણ મળી રહેતી હોય છે પાર્કિંગ ક્યારે ગયા હોય અને ઘણા બધા વાહનો પાર્થ થયેલા પડે હવે તમારે એવી જગ્યાએ પાર્કિંગ થઈ ગયું છે કે બીજા વાહનો વિગત જોઈતી હોય તો પણ તમે તે મેળવી શકો છો અહીં આપેલી એપ્લિકેશન માં ફક્ત નંબર નાખવાથી તમે તેવા વાહનો ની વિગતો આસાનીથી મેળવી શકો છો માટે તમે ઇન્સ્ટોલ કરો અને ચેક કરી જુઓ 


માત્ર ગાડી નંબર નાખી જાણો તે માલિકની માહિતી એમ પરિવહન એપ્લિકેશન ડાઉનલોડ કરો


અમુક સમય એવું બની જતો હોય કે તમારા ઘરની આસપાસ આ તમારા સોસાયટીના કોમન પ્લોટ મો અન્ય કોઇ જગ્યાએ ઘણા સમયથી લાંબા સમય સુધી વાહન પડી રહ્યું હોય અને તેના પર માલિકની જાણ જ ન હોય તો પછી શું કરવું પોલીસને જાણ કરતા પહેલા જો તમે આ એપ્લિકેશનમાં તે વાહનનો નંબર નાખી તેની વિગત જાણી શકતા હોય તો એ ચેક કરી લેવું જોઈએ તમને વાહનનો નંબર નાખવાથી તેની ઘણી બધી માહિતી ખબર પડી જતી હોય છે માટે આ ચેક કરી જોવાય તો એવા સમયે આવી એપ્લિકેશન ખૂબ જ ઉપયોગી થતી હોય છે વાહનની ઘણી બધી વિગતો આપને જાણવા મળી જતી હોય છે તો આપણા મિત્રોને પણ આવી બાબતોની જાણ કરીએ અમુક મિત્રોને આવી બાબતોની જાણકારી હોતી નથી અમુક વ્યક્તિઓ જ માનતા હોય છે કે ફક્ત આપણે આપણા પોતાના વાહન ની માહિતી મેળવી શકતા હોઈએ છીએ બીજાના વાહન ની માહિતી આપવાથી ના મેળવી શકાય આવી માન્યતા હોય છે પણ એ માહિતી ક્યારેક ને ક્યારેક ઉપયોગી થવાના કારણે અહીં વાહન નંબર નાખવાથી જ ઘણી બધી માહિતી મળી જતી હોય છે તે અહીં એપ્લિકેશન તમે જાતે જ ચેક કરી જુઓ અને સમજ મેળવી શકો છો આ પણ નહીં તે વિગતો મેળવતો ના ફાવે તો આજુબાજુમાં જે પણ મિત્રો ઉપયોગ કરતા હોય તેવા મિત્રો પાસેથી વધુ માહિતી મેળવી શકું છું અને ઉપયોગ કરી શકો છો આવી એપ્લિકેશનો વધુમાં વધુ લોકો સુધી વાહનોની માહિતી વધુમાં વધુ મેળવી શકે તે માટે આવી માહિતી આપણા મિત્ર વર્તુળ મેળવવી મોકલવી જોઇએ અને બધાને જાણ કરવી જોઈએ વાહનોને વિગત મેળવવા માટેની સરસ મજાની એપ્લીકેશન ઇન્સ્ટોલ કરવી જોઈએ 


માત્ર ગાડી નંબર નાખી જાણો તે માલિકની માહિતી એમ પરિવહન એપ્લિકેશન ડાઉનલોડ કરો
માત્ર ગાડી નંબર નાખી જાણો તે માલિકની માહિતી એમ પરિવહન એપ્લિકેશન ડાઉનલોડ કરો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR