ડ્રાઈવીંગ લાયસન્સ કઢાવો ‌ઘરે બેઠા ઓનલાઈન અરજી કરો ‌કાચું લાયસન્સની પ્રોસેસ જાણો

ડ્રાઈવીંગ લાયસન્સ કઢાવો ‌ઘરે બેઠા ઓનલાઈન અરજી કરો ‌કાચું લાયસન્સની પ્રોસેસ જાણો

મહત્વપૂર્ણ લિંક

શું તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાનું બાકી છે ?

પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી બુક-1 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી બુક-2 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક


ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી ‌કાચા લાયસન્સની પ્રોસેસ જાણવા માટે અહીં ક્લિક કરો


ડ્રાઇવિંગ લાઇસન્સની વેબસાઈટ માટે અહીં ક્લિક કરો.


ડ્રાઇવિંગ લાઇસન્સ ઓનલાઈન કેવી રીતે કાઢી શકાય તેની પ્રોસેસ જાણવા માટે અહીં ક્લિક કરો.



ટ્રાફિકના નિયમોના ચિહ્નો જાણવા માટે અહી ક્લિક કરો 


ડ્રાઈવીંગ લાયસન્સ કઢાવો ‌ઘરે બેઠા ઓનલાઈન અરજી કરો ‌કાચું લાયસન્સની પ્રોસેસ જાણો

જે મિત્રોને 18 વર્ષ પૂર્ણ થઇ ગયા હોય અને ડ્રાઇવિંગ કરતા હોય છતાં પણ લાઇસન્સ ના હોય તેમને માટે સરસ મજાની પોસ્ટ કરવામાં આવી છે તેવા તમામ મિત્રોએ હવે આરટીઓ ઓફિસ નહિ જાવ તો પણ કાચું લાઈસન્સ મેળવી શકો છો કાચું લાયસન્સ મેળવવા માટેની પ્રોસેસ અહીં તમને બતાવવામાં આવી રહી છે અહીં આપેલ ઓફિશિયલ વેબસાઇટ પર જે તમારી તેના સ્ટેપ મુજબ ઓનલાઇન ઓનલાઇન માહિતી ભરવાની રહેશે ઓનલાઇન માહિતીના આધારે તમારા ડોક્યુમેન્ટ સબમીટ કરવાના રહેશે અને ત્યારબાદ તમે ઓનલાઇન ટેસ્ટ આપી અને કાચું લાયસન્સ મેળવી શકો છો તેની વિગતવાર માહિતી અહીં મૂકવામાં આવેલી છે તે ત્યાંથી જોવી અને તેનો ઉપયોગ કરવો 


ડ્રાઈવીંગ લાયસન્સ કઢાવો ‌ઘરે બેઠા ઓનલાઈન અરજી કરો ‌કાચું લાયસન્સની પ્રોસેસ જાણો

હર હંમેશ આપણે જતા હોય એ ત્યારે ગમે ત્યારે વાહન ચલાવતા હોય આપણે પોતે ચલાવતા હોય અથવા તો કોઈ પણ ચલાવતા હોય તો તેમના દરેક માટે ડ્રાઇવિંગ લાઇસન્સ ખૂબ જ અગત્યનું હોય છે ડ્રાઇવિંગ લાઇસન્સ વગર ક્યારેય કોઈ વાહન ચલાવવું જોઇએ જ્યારે વાહન ચલાવતા હોય ત્યારે આ વાતની ખાસ તકેદારી રાખવી જોઈએ આપણે પણ જ્યારે કોઈ પણ મિત્ર સાથે કે પરિવારના સભ્યો સાથે બહાર નીકળતા હોય ત્યારે આ બાબત ખાસ ધ્યાનમાં લેવી જોઈએ કે જે ખરેખર આપ વાહન ચલાવે છે તેની પાસે ડ્રાઇવિંગ લાઇસંસ છે કે નહીં જો ના હોય તો આપણે તેવાં બેસવું જોઈએ ડ્રાઇવિંગ લાઇસન્સ ખૂબ જ અગત્યનો દસ્તાવેજ છે અને દરેક વાહન ચાલક પાસે ડ્રાઈવિંગ લાયસન્સ હોવું ખૂબ જ જરૂરી છે 


જે ની ઉંમર ૧૮ વર્ષથી વધુ હોય તેવા તમામ વ્યક્તિઓ ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવી શકે છે ડ્રાઇવિંગ લાઇસન્સ વગર વાહન ચલાવવું એ ગુનો બનતો હોય છે માટે કોઈ પણ આપણું બાળક કે આપણો મિત્ર જ્યારે વાહન ચલાવતો હોય અને તેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ના હોય તો ખરેખર આવી ઓનલાઇન પ્રોસેસ બતાવી જોઈએ અને ડ્રાઇવિંગ લાઇસન્સ કાઢી લે તેવા પ્રયત્નો કરવા જોઈએ કાચું ડ્રાઇવિંગ લાઇસન્સ એટલે કે લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ કેવી રીતે કાઢી શકાય તેની પ્રોસેસ અહીં બતાવવામાં આવી છે ઓનલાઇન છે તમે ઘરે બેઠા પણ એની પ્રોસેસ કરી શકો છો માટે આવી ડ્રાઇવિંગ લાઇસન્સ ની માહિતી આપના પરિવારને પણ મિત્રો સુધી પહોંચાડવી જોઇએ અને જે પણ ડ્રાઇવિંગ લાઇસન્સ ના હોય છતાં પણ ડ્રાઇવિંગ કરતા હોય તેવા મેં સમજાવવા જોઈએ કે જ્યારે વાહન ચલાવતા હોય તો ડ્રાઇવિંગ લાઇસન્સ જરૂરી છે નહિતર એને ગમે ત્યારે આ દુર્ઘટના ઘટી જતી હોય તેવા સમયે ડ્રાઇવિંગ લાઇસન્સ ના હોય તો બહુ મોટા પ્રશ્નો થતા હોય છે માટે ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તો જ વાહન ચલાવવું જોઇએ ડ્રાઇવિંગ લાઇસન્સ વગર વાહન ચલાવવું જોઇએ જ નહીં આપણા પરિવાર તથા આપના બાળકો આજુબાજુ પાડોશીઓ સોસાયટીમાં ગામમાં મોલના શેરી દરેક જગ્યાએ આપણા સગા વાલા અન્ય સગા સંબંધી દરેકને વિનંતી કરવાની ડ્રાઇવિંગ લાઇસન્સ વગર ક્યારેય વાહન ચલાવવું જોઈએ નહીં ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા મુશ્કેલી પડતી હોય તો ઓનલાઇન ઓનલાઇન પ્રોસેસ જાણી લેવાય અને તે મુજબ પ્રોસેસ કરી અને ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવી લેવાય લર્નિંગ લાઇસન્સ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું ખૂબ જ સરળ છે તેના માટે કોઇ ફિઝિકલ ટેસ્ટ તો નથી ડ્રાઇવિંગ લાઇસન્સ લાઇસન્સ માટે ફક્ત ઓનલાઇન જ આપવાનો હોય છે એટલે ઘણું સરળ રહે છે તમને જો વાહન બરાબર ના આવડતું હોય તો પણ તમારે કોઈ ચિંતા રહેતી નથી કોઈ પણ વાહન ચલાવતા પહેલા આપણે લર્નિંગ ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવી લેવું ખૂબ જ જરૂરી છે અને તેની આખી ઓનલાઇન પ્રોસેસ પણ ખૂબ જ સરળ જ છે માટે દરેક મિત્રો સુધી પહોંચાડો અને ઓનલાઇન ડ્રાઇવિંગ લાઇસન્સ ની પ્રોસેસ અરે તેવી વિનંતી કરો જેથી કરીને કોઈ દુર્ઘટના કરતી હશે તો તેનાથી બચી શકાશે દરેક મિત્રોએ ધ્યાન રાખજો અને મારા whatsapp સુધી જોડાયેલા રહેજો અમે આવી ઉપયોગી માહિતી અમુક સમયાંતરે આવતા જઈશું જે આપણા દરેક માટે ફાયદાકારક રહેશે 


ડ્રાઈવીંગ લાયસન્સ કઢાવો ‌ઘરે બેઠા ઓનલાઈન અરજી કરો ‌કાચું લાયસન્સની પ્રોસેસ જાણો

https://www.techvechpro.com/2021/08/learning-Driving-Licenses-online.html

https://www.techvechpro.com/2021/08/learning-Driving-Licenses-online.html



https://www.techvechpro.com/2021/08/learning-Driving-Licenses-online.html



દરેક મિત્રોને વિનંતી કે આપણી આસપાસમાં આપણી આજુબાજુમાં ત્યારે કોઈ પણ વાહન ચલાવવું હોય અને તમે જે નાની ઉંમરમાં લાગે તો તરત તેમનું ધ્યાન રાખજો કે જો લાઇસન્સ ના હોય તો વાહન ચલાવવું જોઇએ નાની ઉંમરના બાળકો ખાસ કરીને આવી ભયંકર ભૂલ કરતા હોય છે નાની વયમાં જ ઘણા બધા બાળકો વાહનો ચલાવતા હોય છે અને અકસ્માતનો ભોગ બનતા હોય છે તો નાના બાળકો પર ખાસ ધ્યાન રાખવું જોઈએ આજુબાજુ વડીલમિત્રએ તેમની સલાહ આપવી જોઈએ કે ડ્રાઇવિંગ લાઇસન્સ વગર ક્યારેય વાહન ચલાવવું જોઈએ નહીં 



ડ્રાઈવીંગ લાયસન્સ કઢાવો ‌ઘરે બેઠા ઓનલાઈન અરજી કરો ‌કાચું લાયસન્સની પ્રોસેસ જાણો














ડ્રાઈવીંગ લાયસન્સ કઢાવો ‌ઘરે બેઠા ઓનલાઈન અરજી કરો ‌કાચું લાયસન્સની પ્રોસેસ જાણો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR