કોનો ફોન કે મેસેજ આવ્યો એ જોવાની જરૂર નથી, નામ બોલશે આ એપ

 કોનો ફોન કે મેસેજ આવ્યો એ જોવાની જરૂર નથી, નામ બોલશે આ એપ


મહત્વપૂર્ણ લિંક.

એપ્લિકેશન-1 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


એપ્લિકેશન-2 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.



કોનો ફોન કે મેસેજ આવ્યો એ જોવાની જરૂર નથી, નામ બોલશે આ એપ


તમારા મોબાઇલમાં કોઈપણ નો ફોન આવે તો હવે તમારે એ મોબાઇલ સામે જોવાની જરૂર નહીં પડે તે મોબાઈલ જ તેનું નામ બોલશે તેના માટે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી પડશે.


એફ સી એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી તેના ફંકશન સમજવા માટે પ્લેસ્ટોરમાં નીચે જે વિવિધ ઇમેજ આવી તેની માહિતી આવી ડિસ્ક્રિપ્શન આ બધી જ વિગતો ધ્યાનથી વાંચી સમજી વિચારી પછી જ તેનો ઉપયોગ કરવો અને દરેક પર સ્ટોલ કર્યા પછી તેની સમજણ પડતી નથી કે કેવી રીતે એપ્લિકેશનનો ઉપયોગ કરવો માટે તમામ મિત્રોને વિનંતી એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય પછી તેની તમામ વિગતો જાણી લેવી અને જો આપણા ફોનમાં અનુકૂળ લાગે તો આપણે તરત અને ઇન્સ્ટોલ કરી દેવી આ માહિતી ફક્ત જાણકારી માટે મુકવામાં આવે છે.



અહીં ઉપયોગી લાગે તેવી એપ્લિકેશન મુકવા પ્રયત્ન કરે છે પ્લે સ્ટોર પર જુદી જુદી એપ્લિકેશનનો આવી ઉપલબ્ધ હોય છે ત્યારે કોઈ એપ્લિકેશન રોડ પણ હોય છે તો તમને એવું લાગે કે આ એપ્લિકેશન આપણા ફોન માટેનું કોઈ નથી તો તરત જ અને ઇન્સ્ટોલ કરી દેવી તેના માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.



https://www.techvechpro.com/2021/04/blog-post_24.html



એપ્લિકેશન દ્વારા તમારા ફોનમાં કો ફોન આવ્યો છે કે કોનો મેસેજ આવ્યો છે તેનું નામ સંભળાવશે પણ એ માટે નંબર સેવ કરેલો હોવો જોઈએ અને તેમનું નામ તેમાં લખેલું હોવું જોઈએ ત્યારે જ આ એપ્લિકેશન તેનું નામ તમને સમજાવી શકશે બાકી નહીં માટે મિત્રો એપ્લિકેશન તમામ વિગતો વાંચવાથી સમજવી અને પછી જ તેનો ઉપયોગ કરવો.


કોનો ફોન કે મેસેજ આવ્યો એ જોવાની જરૂર નથી, નામ બોલશે આ એપ

કોનો ફોન કે મેસેજ આવ્યો એ જોવાની જરૂર નથી, નામ બોલશે આ એપ Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR