વાંચતા શીખવતી જોરદાર એપ્લિકેશન ડાઉનલોડ કરો

 વાંચતા શીખવતી જોરદાર એપ્લિકેશન ડાઉનલોડ કરો 


મહત્વપૂર્ણ લિંક

બાળકોને વાંચતા શીખવવા માટે Google ની ખૂબ સરસ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક


કોડ કેવી રીતે ઉમેરશો તે જાણવા માટે અહી ક્લિક કરો



મહત્વપૂર્ણ લિંક

કોડ કેવી રીતે ઉમેરશો તે જાણવા માટે અહી ક્લિક કરો.



વાંચતા શીખવતી જોરદાર એપ્લિકેશન ડાઉનલોડ કરો

https://www.techvechpro.com/2022/03/Vanchan-best-application-upacharatmak.html


વાંચતા શીખવતી જોરદાર એપ્લિકેશન ડાઉનલોડ કરો


પ્રાથમિક શાળામાં બાળકોને વાંચન માં ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે વાંચનની મુશ્કેલી દૂર કરવા માટે બાળક જાતે જ વાંચતા શીખી જાય તે માટે ઘણા બધા પ્રયત્ન અંતરિક્ષમાં એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે એપ્લિકેશનની મદદથી બાળક જાતે જ કોઈ પણ શિક્ષકે વાલીની મદદ વગર પોતાની રીતે જ ગુજરાતી અંગ્રેજી કોઈ પણ ભાષા વાંચતા શીખી જાય તેવી સરસ મજાની એપ્લીકેશન છે એપ્લિકેશનની મદદથી બાળક જાતે જ પોતાના રીતે મોબાઈલની મદદથી જ સરસ મજાનું વાંચન કરતાં શીખી જાય તેવી ભૂત ખરેખર તમામે તમામ બાળકોને ઉપયોગી થાય નાના બાળકો માટે ખાસ ઇંગ્લીશ મીડીયમ હોય ગુજરાતી મીડીયમ હિન્દી મીડીયમ કે કોઇપણ માધ્યમ હોય વાંચન શીખવવા માટે જોરદાર એપ્લીકેશન બનાવવામાં આવી છે તે ખૂબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ છે કે તમામે તમામ બાળકો આવી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને ઉપયોગ કરવો જોઈએ તમામ શિક્ષકોએ આવી એપ્લિકેશન વધુમાં વધુ બાળકો ઉપયોગ કરે તે જોવું જોઇએ વધુમાં વધુ બાળકો સુધી આવી એપ્લિકેશન પહોંચાડવી જોઇએ 



નાના બાળકોને ગુજરાતી વાંચન અથવા તો અંગ્રેજી વાંચતા શીખવું હોય તો તેમની શક્તિ વાંચવાની શક્તિ તેજસ્વિતા ખૂબ જ ઝડપી હોય છે અને ઝડપી શીખી શકતા હોય છે પણ વધુ પડતા મહાવરા અને મટિરિયલના મળવાના કારણે બાળકો શીખી શકતા નથી તેના માટે આ એપ્લિકેશન જોરદાર સુપર અદભુત છે દરેકે દરેક બાળક ઝડપથી શીખવા માટે તેનું મટીરીયલ પૂરતા પ્રમાણમાં મટીરીયલ શબ્દો વાક્યો વાર્તાઓ જોડકણા કોયડા ઘણું બધું એકસાથે મળી રહે તેવી ઉપયોગી એપ્લિકેશન હોવાથી તમામે તમામ બાળકો ઉપયોગ કરે બાળકોને દરરોજ એક કલાક અથવા તેથી વધુ સમય ટુકડે-ટુકડે સવારમાં પંદર-વીસ મિનિટ બપોરે પંદર-વીસ મિનિટ રાતે 15 20 મિનિટ સુધી જુદા જુદા કાયમી એમને એપ્લિકેશન વાંચતા શીખવવામાં આવે તો બાળકો એકદમ ઝડપથી અને સરસ રીતે વાંચન સંભળાતું પણ હોવાથી વાંચનમાં ભૂલો પણ પડતી નથી


પ્રાથમિક શાળાઓમાં બાળકોને ભણવામાં સમયમર્યાદામાં ઓનલાઇન શિક્ષણ હોવાથી ઘણી બધી મુશ્કેલી પડી છે જે વાલીઓ પાસે ઓનલાઇન શિક્ષણ માટેની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી તેમના બાળકોને ઘણી બધી મુશ્કેલી પડી છે અમુક વાલીઓના ઘરમાં પણ નહોતી મોબાઈલ પર નહોતા તેવા બાળકોને ઘણી બધી કચાશ રહી ગઈ છે તેનું ઘટ પૂર્ણ કરવા માટે હવે જો આવી સગવડ ઉભી કરવામાં આવેલ ઉપલબ્ધ કરાવવામાં આવી છે તો તમામે તમામ બાળકો ઝડપથી અને સારી રીતે શીખી શકે છે જે જે બાળકો પાસે આવું વાંચન નું મટીરીયલ ઉપલબ્ધ ના હોય સાહિત્ય સામગ્રી હોય જ નહીં તો બાળકો શીખી શકતા નથી તેવા તમામે તમામ બાળકો માટે શાળામાં જો એક બે બાળકો હોય તો શિક્ષક પોતાના મોબાઈલનું ઉપયોગ કરી એવી એક બે બાળકો માટે આવી સામગ્રી સરસ મજાની સામગ્રી પૂરી પાડી શકે છે બાળકો હોય તો મોબાઈલ આપી શકાતો નથી પણ જોઈએ કે બાળ તેવા બાળકો માટે વ્યક્તિગત શિક્ષણ માટે આ એપ્લિકેશન ઉપર હોવાથી તમામ તમામ શિક્ષકોએ પોતાના મોબાઈલનો ઉપયોગ પોતાના બાળકો માટે કરી એક દાન પુણ્યનું કામ કરી શકે છે દરેક શિક્ષકોને વિનંતી કે આવા બાળકો માટે સારામાં સારી સુવિધા ઉપલબ્ધ કરે ને વધુમાં વધુ મહાવરો થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ આવી બધી માહિતી માટે અમારો પ્રોજેક્ટ જોઈએ વાંચન સામગ્રી સામગ્રી સામગ્રી મૂકવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ વાંચવા માટેની સૌથી બેસ્ટ એપ્લિકેશન વાંચન શીખવા માટેની સૌથી સરસ માં સરસ એપ્લિકેશન વધુમાં વધુ મિત્રો સુધી પહોંચે તેવા પ્રયત્નો કરવા વિનંતી છે 


વાંચતા શીખવતી જોરદાર એપ્લિકેશન ડાઉનલોડ કરો

વાંચતા શીખવતી જોરદાર એપ્લિકેશન ડાઉનલોડ કરો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR