જુલાઈ માસમાં ઇજાફાની ગણતરી કરવા માટેની બેસ્ટ ફાઈલ

જુલાઈ માસમાં ઇજાફાની ગણતરી કરવા માટેની બેસ્ટ ફાઈલ



મહત્વપૂર્ણ લિંક



ઇજાફા ગણતરીની ઓટોમેટીક ફાઈલ ફક્ત કમ્પ્યુટરમાં જ ઓપન કરવી મોબાઈલમાં ઓપન કરવી નહીં 



ક્રમ
શિક્ષકનું નામ
હોદો
પે મેટ્રીક્ષ લેવલ
૫ગાર પાયરી

પીળા શેલમાં માહિતી ભરવી.      

પ્રથમ ઉ૫રના પીળા શેલમાં કર્મચારીની સંખ્યા લખી OK કરો      

૫છી શાળાનું નામ, તાલુકો અને પે સેન્ટરનું નામ લખો      

કોમલ 2 થી 6 માં જણાવ્યા પ્રમાણે માહિતી ભરો.      

પુરસ્કારની ગણતરી અપોઆ૫ થઇ જશે
https://www.techvechpro.com/2021/06/ijafa-ganatari-excel.html




શાળાના દરેક કર્મચારીઓના છઠ્ઠા અને સાતમા પગારપંચ ના ઇજાફાની ગણતરી કરવા માટેની EXCEL ફાઈલ ડાઉનલોડ કરવા માટે નીચેની ક્લિક કરો.

 જુલાઈ માસમાં ઇજાફાની ગણતરી કરવા માટેની બેસ્ટ ફાઈલ એક સાથે વધુ કર્મચારીઓની ઇજાફાની ગણતરી કરી શકાશે.

 જુલાઈ માસનું પગારબીલ બનાવવા માટે ખાસ ઉપયોગી


પ્રાથમિક શાળાના શિક્ષકો તથા અન્ય કોઇ પણ કર્મચારીની સાતમા પગાર પંચની ગણતરી કરવી હોય તો અહીં ઓટોમેટીક એક્સલ ફાઇલ આપવામાં આવી છે ઓટોમેટીક એવી કે તેમાં સૂત્ર દ્વારા ગણતરી થઈ શકે છે તમે જ્યારે તમારી વિગત નાખો એટલે તમારો પુરસ્કાર ઓટોમેટિક આવી જશે તમારે કોઈ અન્ય ગણતરી કરવાની જરૂર રહેશે નહીં આપણે ક્યારેક કેલ્ક્યુલેટર અને અન્ય ગણતરી કરવા જઈએ છીએ ત્યારે સામાન્ય ભૂલ થઈ જતી હોય છે અને આ ભૂલ કાયમ માટે રહેતી હોય છે પણ અહીંયા પણ આપવામાં આવેલી એક્સેલ ફાઇલમાં એ ભૂલ રહેવા સંભવ નહીં રહે અને તમામને ઉપયોગી થશે આ ફાઇલ કરવા માટે સેવ કરી લેવી ભવિષ્યમાં દર વખત કામ આવશે આ ફાઈલમાં પુરસ્કાર ની ગણતરી કર્યા બાદ તેને ચેક કરી લેવી 


ક્રમ
શિક્ષકનું નામ
હોદો
પે મેટ્રીક્ષ લેવલ
૫ગાર પાયરી


https://www.techvechpro.com/2021/06/ijafa-ganatari-excel.html





છઠ્ઠા પગાર પંચની ગણતરી તથા સાતમા પગાર પંચની ગણતરી આ બધું જ એક જ લાઈનમાં એક જ સાથે એક જ ફિલ્મો બહુ જ આશા નથી ગણતરી કરી શકાય તેવી excel file મુકવામાં આવી છે તમામ મિત્રોને ફાઈલ ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરવો 


જુલાઈ મહિનામાં જ્યારે નવા જાપાની ગણતરી થતી હોય ત્યારે તેની ગણતરી માં કોઈપણ જાતની ભૂલ ના થાય તે માટેની સરસ મજાની બીજા ભાગની excel file મુકવામાં આવી છે જુલાઈ મહિનામાં સાત મહિનાનો પુરસ્કાર ગણવામાં આવે છે તેવી જ રીતે સ્કુલ બેગ ઉપર ઘર ભાડા ની ગણતરી માટે છઠ્ઠા પગાર પંચનો બીજી પણ કરવો જરૂરી છે છઠ્ઠા પગાર પંચના બેઝિક ની ગણતરી પણ અહીં એ જ લાઈનમાં થઈ શકશે સાતમા પગારપંચ તથા છઠ્ઠા પગાર પંચ બંને ઇજાફાની ગણતરી એકસાથે અહીં મૂકવામાં આવેલ છે એટલે આપણી દરેક મિત્રોને ગણતરી કરવા મુકો સહેલી રહેશે તમારે ફક્ત પીડા સલમાન જેવી વિગતો આપી છે તેટલી જ ભરવાની છે બાકી ની ગણતરી ઓટોમેટીક થઈ જશે



પુરસ્કારની ભૂલ રહિત ભણવા માટેની મહત્વપૂર્ણ એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરી શકાય છે ભૂલ રહિત ગણતરી માટે ખૂબ જ મહત્વની ઓટોમેટીક એક્સેલ ફાઈલ જગદીશભાઈ દ્વારા બનાવવામાં આવેલ છે આવી અન્ય કેટલાય પ્રકારની માહિતીઓ જગદીશભાઈ દ્વારા બનાવવામાં આવે છે અને તેને અહીં એ મારા બ્લોગ માં મુકવામાં આવે છે અમારા whatsapp ગ્રુપમાં જોડાશો તેમના દ્વારા બનાવેલી તથા પ્રાથમિક શિક્ષકોને ઉપયોગી અથવા પગાર ગણત્રી અને પત્રકો અમારા ગ્રુપ આપણે મળતા રહેશે માટે અમારા ગ્રુપ સાથે જોડાયેલા રહેવું આવી કેટલીયે માહિતીઓ અજાણતા આપણાથી ભૂલી જતી હોય છે પણ અમે સમયાંતરે આવી વારંવાર માહિતી મૂકી આપણને એની જાણ કરશો અને આપણું કામ સરળ કરવામાં મદદરૂપ બનશે તમારા whatsapp ગ્રુપ સાથે જોડાયેલા રહેવું અને આવી ઓટોમેટીક થયેલો કાયમ માટે આવતી જશે તેથી શિવ કરતા જવું આ ફાઇલને કમ્પ્યુટરમાં પણ કરવી મોબાઈલમાં ઓપન કરવાથી ફાઈલ ક્રશ થઈ જતી હોય છે અને આપણી ગણતરી થઇ શકતી નથી આ સૂચના ખાસ ધ્યાને લેવી 



જુલાઈ માસમાં ઇજાફાની ગણતરી કરવા માટેની બેસ્ટ ફાઈલ












જુલાઈ માસમાં ઇજાફાની ગણતરી કરવા માટેની બેસ્ટ ફાઈલ Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR